$HClO_4 + H_2O \rightleftharpoons H_3O^{+} + ClO_4^-$ સંતુલનમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $HClO_4$ એ $H_2O$ નો સંયુગ્મી એસિડ છે
  • B
    $H_2O$ એ $H_3O^{+}$ નો સંયુગ્મી એસિડ છે
  • C
    $H_3O^{+}$ એ $H_2O$ નો સંયુગ્મી બેઇઝ છે
  • D
    $ClO_4^-$ એ $HClO_4$ નો સંયુગ્મી બેઇઝ છે

Explore More

Similar Questions

$HNO_3 + HF \to H_2NO_3^+ + F^-$ પ્રક્રિયામાં કઈ સ્પીસીઝ બેઈઝ તરીકે વર્તે છે?

નીચેનામાંથી કયા $0.1 \ M$ દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનોની સાંદ્રતા સૌથી વધુ હશે?

${H_2}PO_3^-$ નો સંયુગ્મી બેઇઝ અને ${HCO_3^-}$ નો સંયુગ્મી એસિડ ઓળખો.

યુરિયાને એમોનિયમ સલ્ફેટ કરતા નાઈટ્રોજનયુક્ત ખાતર તરીકે વધુ પસંદ કરવામાં આવે છે કારણ કે

$Zn(OH)_2$ ના ઉભયગુણી (amphoteric) સ્વભાવને કયા બે પ્રક્રિયકોના સેટ શ્રેષ્ઠ રીતે દર્શાવે છે?
સેટ $1$ : $Zn(OH)_{2(s)}$ અને $OH^{-}_{(aq)}$
સેટ $2$ : $Zn(OH)_{2(s)}$ અને $H_2O_{(l)}$
સેટ $3$ : $Zn(OH)_{2(s)}$ અને $H^{+}_{(aq)}$
સેટ $4$ : $Zn(OH)_{2(s)}$ અને $NH_{3(aq)}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo